Microsoft Word એ Microsoft Office નો એક ભાગ છે જે દસ્તાવેજો બનાવવા, એડિટ કરવા, ફોર્મેટ કરવા અને પ્રિન્ટ કરવા માટે વપરાય છે. તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે.
Word નું મૂળભૂત ઇન્ટરફેસ સમજવું એ પ્રથમ પગલું છે. નીચેની છબીમાં તમે Word વિન્ડોના મુખ્ય ભાગો જોઈ શકો છો:
ઝડપી કામગીરી માટે આ ઉપયોગી શૉર્ટકટ્સ:
ફકરો : My school is one of the best school in the city. It has a big playground, smart school, and dedicated teachers. I love going to classroom every day.